________________
ગુજરાતમાં પુન:પ્રવેશ
? જ અરસામાં સુભદ્રાદેવીને ગ્વાલીયરનાં રાજમાતાએ
બોલાવી લઈ પોતાના ખાનગી સ્ટાફ” માં જગા આપી હતી.
વિદ્યાવિજયને હવે પોતાની શક્તિઓનો ખો વિકાસ અને ઉપયોગ કરવાને અવકાશ મળ્યો કારણ કે એ બંધનમાંથી મુક્ત થયા હતા. એમના કાર્યનું ક્ષેત્ર વિસ્તૃત બન્યું હતું.
વાલીયરના મહારાજ, રાજમાતા અને રાજકુટુંબની સાથે ઉજ્જૈનમાં ખૂબ સંબંધ વધ્યો.
ઘણું અજૈન વિદ્વાનોએ એમની સાથે મિત્રી સાધી અને વર્તમાન પત્રોને પાને એમની મુકતકંઠે પ્રસંશા થવા લાગી.