________________
[૧૫].
મેળવી હૃદયના ભાવોના નવનીતરૂપે સુંદર પ્રસ્તાવના લખી આપવા માટે આપણા લેકસાહિત્યના ઉદ્ધારક અને પ્રસિધ્ધ “શારદા' પત્રના સંપાદક શ્રીયુત રાયચુરાભાઈનો, તેમજ આવા સુંદર ગ્રંથને સુંદર આકારમાં છાપી આપી એના મહત્વમાં વધારો કરી આપવા માટે “શ્રી રાયચુરા ગોલ્ડન જ્યુબીલી પ્રીન્ટીંગ વકર્સ'ના મેનેજર શ્રીયુત દુર્લભદાસ વિઠલાણીનો-એમ આ ગ્રંથની સર્વાગ–સુંદરતામાં સાથ આપનાર ત્રિપુટી બંધુઓને અમે અંતઃકરણથી આભાર માનીએ છીએ.
તા. ૪ : ૮ : ૪૯ ) શિવપુરી (ગ્વાલિયર)
સત્યનારાયણ પંડ્યા
મંત્રીશ્રી વિ. ધ. સૂરિ ગ્રંથમાળા