________________
:૪૦:
ગુરૂદેવનું
સ્મારક
વત ૧૯૭૯ માં આગ્રાના ચોમાસામાં શેઠ લીમીચંદજી
૮. વેદના મંદિરની પ્રતિષ્ઠા અને શ્રી. વિજયધર્મ લક્ષ્મીજ્ઞાન મંદિરની સ્થાપના થઈ તે વખતે, જો કે વિદ્યાવિજ્યજી પદવીઓમાં વિશેષ નહિ માનતા હોવા છતાં સ્વ. શ્રી. વિજયધર્મસૂરિજીના કેટલાક સાધુ શિષ્યો અને ગૃહસ્થ ભન્તના આગ્રહને માન આપી શ્રી. ઇંદ્રવિજયજીને “આચાર્ય અને શ્રી. મંગળવિજ્યજીને ઉપાધ્યાય’ પદવી આપી. આ સંબંધી બધી ક્રિયા અને પ્રવચન વગેરે વિદ્યાવિજયે પિતે જ કર્યું હતું.
શેઠ લક્ષ્મીચંદ વેદ અને તેમનું આખું કુટુંબ–ગુરૂદેવનું પરમ ભક્ત હતું. એમને સૌને વિદ્યાવિજયમાં અપૂર્વ શ્રદ્ધા હતી. શેઠના કુટુંબને