________________
: ૩૮:
ગુરુદેવના સ્વર્ગવાસ
| વિજયધર્મસુરિજીએ પિતાની જિંદગીમાં, સમાજ,
- દેશ અને ધર્મ માટે લેહીનું પાણી કર્યું. વિરોધીઓ તરફનાં અનેક આક્ષેપ સહ્યા, અને પરિશ્રમો ઉઠાવ્યા, આખરે આ માટીનું પૂતળું ક્યાં સુધી કામ કરી શકે ? મુંબઈમાં ખૂબ બિમારી આવી. તેમાંથી બચ્યા. ધૂળિયાના ચોમાસામાં પણ બિમાર પડ્યા, ત્યાં એ બચ્યા. છેવટે ઈદેરેમાં અસાધારણ બિમારી આવી. તે વખતે પણ અંદરના મહારાજા તુકજીરાવ હેલ્કર સ્વયં ખબર કાઢતા અને તેમના તરફથી ડે. ગેસાવીને સેવા સુશ્રુષા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અહીંના ઉદાચરિત દાનવીર શેઠ બાલચંદજીએ ગુરૂદેવની સારી સેવા કરી. અહીંથી આગ્રાના શેઠ લક્ષ્મીચંદજી વેદની વિનંતીથી આગ્રા જવાનો નિર્ણય કર્યો. ડેલીમાં