________________
: ૩૫ :
અમદાવાદને આંગણે
સ ધ્યાના સમય હતો. શ્રી. વિજયમસૂરિ પાસે જુદા જુદા
એક ગૃહસ્થે વિજયધર્માંસૂરિ મહારાજને પૂછ્યું : આપ અમદાવાદમાં કયાં ઊતરશે। ? ’
જૈન સાધુઓ માટે આવે! પ્રશ્ન અસ્વાભાવિક ગણાય છે કારણ કે જૈન સાધુએ પ્રત્યેક ગામના ઉપાશ્રયમાં ઉતારા કરે છે.
એકથી વધારે ઉપાશ્રયા હોય તે કાઇ પણ એક ઉપાશ્રયમાં તે ગામના લાકા ઉતારા આપે છે.
અમદાવાદ માટેના પ્રશ્ન કઇંક અર્થસૂચક હતા. ત્યાં જુદી જુદી પાળેામાં અનેક ઉપાશ્રયા છે અને સાધુએ એમાં જ આશ્રય લે છે-પરંતુ