________________
પ્રતિજ્ઞાની પૂર્ણતા
૧૪૭
અઢાર સાધુએની મંડળીને પૂરી ગેાચરી ન આવવાને કારણે બધાને ઉણાદરી તપ કરવું પડયું. બધાએ વિદ્યાવિજયજીની મશ્કરી કરતાં
કહ્યું:
પેાતાનાં વતનમાં આવ્યા, દ્રેસા ઘેર માધુકરી માંગી છતાં બધાને ઠીક તપ કરાવ્યું !
"
વિદ્યાવિજયજીનું હૈયું ધડકી રહ્યું હતુ અને એમાં કાઇને
અવાજ ઊતે હતાઃ
‘હું કયારે ગાચરી ગયા ? ’