________________
: 382
કેની જીત? મોહે કે પ્રેમની ?
એ ૧૯૮ની સાલમાં, બનારસથી ગુજરાત જેવા શ્રી.
G વિજયધર્મસૂરિજીએ શિષ્યમંડળી સાથે પ્રસ્થાન કર્યું હતું. અયોધ્યા આદિ સ્થાને થઈ સૌ લખનૌ આવ્યા હતા. અહીં શ્રી વિધર્મસૂરિજીમાં અનેક વ્યાખ્યાનો થયાં હતાં. વિદ્યાવિજયજીની વ્યાખ્યાનકળાને પણ લખનૌની જનતાએ ખૂબ લાભ લીધો હતો.
સંસારમી રંગભૂમિ ઉપર પ્રેમને નામે અનેક જીવનમાં ચામ ખેલાતા જોવામાં આવે છે અને એનાં પરિણામો એવાં તે વિઘાતક આવે છે કે કેટલીક વાર એને અંગે માનવીને આત્મહત્યા કરવાના પ્રસંગે પણ ઉપસ્થિત થાય છે.