________________
અંતરને ઉદ્દગાર
૧૨૩
માઈલને પગપાળા પ્રવાસ થાય અને બીજા દિવસે બાર-પંદર માઈલે પારણું થાય છતાં એમના મુખ ઉપર સદા એ વ્રત પાલનથી પ્રસન્નતા જ અનુભવાતી.
સં. ૧૯૬૮ માં બનારસ છોડયું અને તે સાલનું ચાતુર્માસ ગુરૂદેવની આજ્ઞાથી લખનૌ ખાતે કર્યું. એ સિવાયનાં બધાં ચાતુર્માસ-છેક ગુરૂદેવના સ્વર્ગારોહણ સુધીનાં-ગુરૂદેવની સાથે જ થયાં હતાં.