________________
આારાના
૧૧૭
તેએ તપાસી લેઇ લે પછી જ પ્રગટ કરવામાં આવતા. આ ક્રમ તે। શ્રી વિજયધમ સરિતા સ્વવાસ સુધી ચાલુ રહ્યો હતો.
ગુરૂદેવ જ્યારે જ્યારે આ આડ દસ દસ દિવસનું મૌન પાળતા, ત્યારે તેમનુ બધુ ં જ કાય વિદ્યાવિજયને સોંપાતું. ટપાલ ગમે તેવી હોય, વિદ્યાવિજય જ ખોલી શકે, અને એને જવાથ્ય પણ પેાતાને ચેાગ્ય લાગે તે આપી શકે,
પણ
એમ સાચા શિષ્ય ઉપર ગુરૂદેવનો અનહદ કૃપા ઊતરવા લાગી, કારણ કે એમની ગુરૂભક્તિ સાચા હૃદયની હતી.
शिष्यस्तेऽहम् शाधि माम् त्वाम् प्रपन्नम् ।
એ જ એમને જીવનપર્યંત્ર હતું.