________________
૫
ગધારપતિએ કાચ સાંધ્યુ. શકુનિને !
ચતુર શકુનિએ નજર દોડાવી રણમેદાનના વીર પણ વ્યવહારના તદ્દન સરળ ભીષ્મ પિતામહે પર શનિ ભીષ્મ પિતામહ પાસે આવ્યા. શનિએ ભીષ્મપિતામહને સીધાજ પેાતાના પ્રભાવમાં લીધા. શકુનિ— “ મહારાજન્ ! ભીષ્મ ! અમારી આઠેય બેનેાના પિત તમારા ભત્રીજા ધૃતરાષ્ટ્ર થવાના છે, આવો અમારા કુળદેવીના સંકેત છે. આપ તે કાર્ય કરવા માટે તૈયાર થાવ ભીષ્મ પણ વિચારવાન છે. તે જાણે છે કે ધૃતરાષ્ટ્ર તેા. અંધ છે તેથી પ્રશ્ન તે તેના માટે આવશે જ. વળી ને સામેથી વાત કરે છે તા પછી વિચારવાનુ શા માટે ? ભીષ્મ પિતામહે કહ્યુ, “ જેમ આત્માને આઠ કર્માં વળગેલા છે તેમ મારા ભત્રીજો ધૃતરાષ્ટ્ર પણ ભલે તમારી આઠેય બહેના સાથે પાણિગ્રહણ કરે.”
""
.......
ભીષ્મપતામહની અનુજ્ઞા મળતાં જ ચતુર શકુનિયે આઠેયના વિવાહ એક સાથે ગેાઠવીને એક સાથે જવાબદારીના આજો હળવા કર્યા. ધૃતરાષ્ટ્રનું જાણે કામ પત્યું. પણ હવે પાંડુ માટે શું ? પાંડુ તા ગુણના ભંડાર જેવા હતા.
ભીષ્મ તેમની ચિંતામાં હતા. માનવ પાતાની જાતને બુદ્ધિમાન સમજે છે, પણ ક્યારેક લાગે છે કે સૃષ્ટિનુ સર્વોત્તમ બુદ્ધિહીન સર્જન જ જાણે માનવ હોય! એક કાર્ય પૂરું થાય એટલે માનવ હાશ કરે છે. માનવ સમજે કે હાશ. ચિંતા ટળી. પણ ખરેખર તેા માનવ જેટલા કાf કરતા જાય છે તેટલી ચિંતા ટળતી નથી પણ નવી ચિંતા તેને વળગતી જાય છે, નિવૃત્તિ સિવાય કે આત્માને મેહમાંથી ભગીરથ પ્રયત્નપૂર્વક ખેંચી નાંખ્યા સિવાય કોઈ દિવસ