________________
No
ભીષ્મ પિતામહ જરાય ડરતા નથી. એકલા હાથે ચારેય તરફ પ્રતિકાર કરી પેલા દુશ્મનોને થરથરાવે છે. ઘર સંગ્રામ જન્મે છે. કાશી રાજા તો સ્વયંવર મંડપને યુદ્ધ મેદાનમાં પલટાયેલ જોઈને વિચારમાં જ પડ્યાં છે.
શું કરવું?” કશે નિર્ણય કરી શકતાં નથી.” ભીષ્મપિતામહને યુદ્ધ ક્યાં કરવું હતું ? તેમને તે ભુજાને. પરિચય આપવો હતે. પેલા હતાશ રાઓને છોડીને ભીમપિતામહને રથ કાશીરાજની નજીક આવ્યું. કાશીરાજને પણ પુત્રીઓને આ રીતે કોઈ લઈ જાય તે ઠીક નહોતું લાગતું.
ભીમપિતામહની સાથે યુદ્ધ કરવા વિચાર કરે છે. ત્યાં જ નજીક આવી ગયેલ ભીષ્મ પિતામહ કાશીરાજને જણાવે છે-- “રાજન ! આ તારી પુત્રીઓ તને સેંપી હું તો તારા રાજ્યની પગની ધૂળને પણ ગામ બહાર ખંખેરી નાંખીશ ભીષ્મ લેનાર નથી....ભીષ્મને જન્મ સહુને આપવા માટે છે....તારી પુત્રીઓની ઈચ્છા વિરુદ્ધ હું કશું જ નહીં કરું પણ તું, તારી પુત્રીઓને પૂછ...તારી પુત્રીની ઈચ્છા શું છે?” પુત્રીઓને તો સ્પષ્ટ નિર્ણય હતો. અને તેમાંય ભીમ પિતામહ જે જેનો રક્ષક હોય તેવા વિચિત્રવીર્ય માટે શું કહેવાનું હોય...? આંખની સામે ખેલાયેલ જંગથી પણ પુત્રીઓ પૂરી પ્રભાવિત હતી.
કાશીરાજ પણ સમજ્યા છે....પુત્રીઓના નિર્ણયમાં વિક્ષેપ કરવાથી પુત્રીઓ જ દુ:ખી થશે...ચતુર કાશીરાજે પિતાને નિર્ણય જાહેર કરી દીધો. અંબા–અંબાલિકા અને અંબિકા હવે કાશીરાજની પુત્રીઓ મટી હસ્તિનાપુરની