________________
મ. સા. પૂ. મુનિરાજ વિકૃતયશવિજ્યજી મ. સા. તેમજ સાધ્વી રતનચૂલાશ્રીજી મ. સા. સાધ્વી વાચંયમાશ્રીજી મ. સા. (પૂ. બેન મ. સા.) સાવી અપક્વાશ્રીજી મ. સા. સાથ્વી પરમપદ્માશ્રીજી મ. સા. સાધ્વી શુભ્રાંશુયશાશ્રીજી મ. સા. સાવી સુધાંશયશાશ્રીજી મ. સા. સાવી શીતાંશયશાશ્રીજી મ. સા. સાવી પુનિતયશાશ્રીજી મ. સા. સાવી તીર્થય શાશ્રીજી મ. સા. સાધ્વી દિવ્યયશાશ્રીજી મ. સા. સાથ્વી પરમેષ્ઠિયશાશ્રીજી મ. સા. સાધ્વી જીતયશાશ્રીજી મ. સા. સાવી શીલયશાશ્રીજી મ. સા. આદિ સાધુ–સાદેવી મંડળને અમે વારંવાર આભાર માનીએ છીએ.
અમારી આ સંસ્થા પર ગુરૂદેવની તે મહુતી કૃપા ઉતરેલી જ છે; અને તેથી જ આ કાર્ય શકય બને છે પણ પ્રસ્તુત સંસ્થા તથા પ્રકાશનમાં એકધારે રસ લઈ પ્રકાશનને તથા સંસ્થાને મજબુત બનાવવા માટે જેની સદાય પ્રેરણા રહી છે તેવા પૂ. મુનિરાજ નંદિયશવિજયજી મ.સા. તથા વાયશ વિજયજી મ. સા.ની અને પુનઃ પુનઃ અનુમદના કરીએ છીએ.
શ્રી રાજેન્દ્રભાઈ એ. દલાલ
તથા શ્રી દિનેશભાઈ શાંતિલાલ શાહ