________________
૩૪
મારા ખોળામાં બેસી જા.” અત્યંત વાત્સલ્યથી પિતાએ પુત્રને પિતાના ખોળામાં બેસાડી દીધા. પિતા શાંતનુ બેલી ઊઠયા “બેટા ! બાપની વાત ધ્યાનથી સાંભળનાર વિરલ જ હોય છે, અને વાત સાંભળીને તેમના આદેશ પૂર્વક કરનારા તે ગણ્યા ગાંઠયા કઈક જ હોય છે, પણ બેટા, હજારો પ્રયનોથી પિતાના મનના ઊંડાણમાં રહેલી ઈચ્છાને જાણુને આવી પ્રચંડતાથી પ્રતિજ્ઞાને પૂરી કરનાર તે આ ધરતી પર તારા સિવાય બીજો કયે મહાત્મા હશે તેની મને ખબર નથી. બેટા, તું મહાન છે.... તું મહાત્મા છે.... તું દેવ છે.. તું સત્યવાન છે.. તું વ્રતવાન છે..... તને હું કયા આશીર્વાદ આપું ! તને આશીવાદ આપનાર હું કોણ? છતાંય બેટા, કહેવાઈ જાય છે મારા અંતરના ઉમળકા ઉછળી પડે છે.
તું ચિરંજીવી બન.. ચિરકાળ સુધી તું આ પૃથ્વી પર શાંતિ ફેલાવ...
અને.... આખાય મહાભારતે આ નિઃસંતાન...આ સદાયના બ્રહ્મચારી ગાંગેયને “ભીષ્મ પિતામહ તરીકે નવા
જ્યા....!!! “ભીમને કોઈ સંતાન ન હતું પણ તેનું એક જ સર્જન હતું બ્રહ્મચર્ય. જે બ્રહ્મચર્યનું સર્જન કરે છે તેને આ દુનિયામાં સંતતિ જેવી ચીજ પેદા કરવી પડતી નથી.
અપુત્ર ગતિષિત” કહેનાર શાસ્ત્રોને આજે આ ભીમે પોતાની પ્રતિજ્ઞાથી જ તમારો માર્યો છે. પુત્રશ્ય ગરિર્નાસ્તિ” એ ખોટું છે. તેને ખરેખર અર્થ “ ગ્ન