________________
સંસ્થા-પરિચય નામ: શ્રી લબ્ધિ-વિક્રમ–સૂરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર ઉદેશ્ય: પુસ્તક પ્રકાશન, શિબિર આજન, તેમજ
સમ્યમ્ જ્ઞાનપ્રચાર સ્થાપના : બીજાપુર, આસો સુદ ૧૦ વિ. સં. ૨૦૩૪
(રજીસ્ટ્રેશન) આશીર્વાદદાતા શાંતમૂર્તિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્
| વિજય નવીનસૂરીશ્વરજી મ. સા. પ્રેરક : વિદ્વાન વક્તા પૂ. પંન્યાસ શ્રી રાજયશવિજ્યજી મ. સા.
ટ્રસ્ટીગણ
મેનેજીંગ ટ્રસ્ટી (૧) શ્રીમાન રાજેન્દ્ર એ. દલાલ–સિકંદ્રાબાદ (૨) શ્રીમાન માણેકચંદજી બેતાલા-મદ્રાસ (૩) શ્રીમાન તારાચંદજી ચારડીયા-સિકંદ્રાબાદ
પ્રકાશનમંત્રી (૪) શ્રીમાન દિનેશભાઈ શાંતિલાલ શાહ-કેઈમ્બતુર (૫) શ્રીમાન ચંદ્રકાન્ત એ. દલાલ-અમદાવાદ
સભ્ય અનેક વિશેષદાતાઓ સહિત ભારતભરમાં આ સંસ્થાના
લગભગ ૪૭૫ દાતા છે.
સંપર્ક સ્થળ શ્રી રાજેન્દ્ર એ. દલાલ, ૫૧, જવાહર કેલેની પેન્ડર ગાસ્ટ રોડ,
સિકંદ્રાબાદ-૩ (A. P.)