________________
* શ્રી અભિનવ મહાભારત ગ્રંથ પ્રકાશન પદ્ધતિ – . મક અભિનવ મહાભારત પ્રવચનસાર ગ્રંથને લગભગ ૧૬,
૩૨ કે ૪૮ પાનાની ૪૪ વ્યાખ્યાન શ્રેણમાં તૈયાર કરી ૪૪ નાની પુસ્તિકારૂપે તૈયાર કરવામાં આવશે. સુરમ્ય નયનાકર્ષક આ નાની પુસ્તિકાઓના ૧૫ ભાગેને પ્રથમ શ્રેણી યા પ્રથમ વિભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવશે. ૧૬ થી ૨૮ દ્વિતીય શ્રેણી યા દ્વિતીય વિભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવશે. ૨૯ થી ૪૪ તૃતીય શ્રેણું યા તૃતીય વિભાગ રૂપે પ્રસિદ્ધ કર
વામાં આવશે. ક પ્રત્યેક પૂ. સાધુ સાધ્વીજી મહારાજને વિનંતિ કે તેઓ પિતાને જે સ્થળે પુસ્તક જોઈએ તેનું પુરૂં સરનામું જણાવે, જેથી અમે સરનામાની નેંધ કરી યથા સમયે પુસ્તકે પહોંચાડવાને પ્રબંધ કરી શકીએ. આ ખર્ચને પહોંચી વળીને સહુ જિજ્ઞાસુઓના હાથમાં આ અભિનવ મહાભારતનું પ્રવચનસાર ગૌરવમય ગ્રંથ પહોંચાડવા નીચે પ્રમાણે યોજના કરવામાં આવી છે. ઓછામાં ઓછા એકી સાથે ૧૦૦ પુસ્તક નોંધાવનાર માટે પુસ્તક દીઠ રૂા. ૩રની કિંમતથી રાખવામાં આવી છે. ૧૦૦ની અંદર જે પુસ્તક નોંધાવશે તેના માટે
પુસ્તકની કિંમત રૂા. ૫૧ રહેશે. શ્રી શ્રી લબ્ધિ વિક્રમસૂરીશ્વર સંસ્કૃતિ કે આ મહાન
ગ્રંથ, ગુજરાતી ભાષામાં સુંદર કથા ગ્રંથ-વ્યાખ્યાન ગ્રંથ અને ભાષાંતર ગ્રંથની ગરજ સારે તે ગ્રંથ તૈયાર કરાવવા એક અતિ નમ્ર પ્રયત્ન કર્યો છે.