________________
૧૪
હતા. આવા પ્રભાવી બાળકને લઈ જતાં પિલા કેદમાં રહેતા ઉગ્રસેન જોયા. ઉગ્રસેનનું આશ્ચર્ય ફેકાઈ ન શકયું–તેઓ બેલી ઉઠયા–“વસુદેવ આ ક ભવ્યાત્મા છે?” વસુદેવે દૈવી સંકેતે દ્વારા જાણેલી વાત ઉગ્રસેનને કરી. વસુદેવે કહ્યું –ઉગ્રસેન ! આ જ બાળક તમને આ કારાગારમાંથી મુક્ત કરનારે થવાને છે.”
ઉગ્રસેને પણ વસુદેવને કહ્યું, વસુદેવ! આ કંસે તે મારી કદર્થના કરી છે. મારી તે હવે અહીંથી છટકી જ જવાની ભાવના છે. તેથી જ તારા પુત્રની અદ્દભુત લીલા જેવા હું જાગતે રહ્યો છું. આ અદ્ભુત પ્રસંગથી હું પૂરે આશાવાદી બન્યો છું અને પૂરેપૂરો પ્રભાવિત બન્યો છું.”
ત્યારબાદ તરત જ વસુદેવ તોફાની યમુનાને પાર કરી ગેકુળમાં આવ્યા.
યોગાનુયોગ હતો. તે જ વખતે મથુરામાં નંદની પત્નીએ (યશોદાએ) એક પુત્રીને જન્મ આપે હતેવસુદેવની બીજી ચિંતા પણ દૂર થઈ. પરમ મિત્ર નંદે પરિસ્થિતિ પામી પૂર્ણ સહકાર આપે. પિતાની પુત્રી વસુદેવને સોંપી અને મિત્રપુત્રને પિતાને ત્યાં રાખી લીધા. વસુદેવ નંદની સાથે માત્ર જરૂરી વાત પતાવી વાયુવેગે પિતાની રાજધાનીમાં આવી પહોંચ્યા. હજીય પેલા કંસે મેકલેલા પહેરેદારે ઊંઘતા હતા. વસુદેવે ધીમે રહીને નંદની પુત્રીને દેવકીની સાથે સુવાડી દીધી. પેલા સૈનિકેની નિદ્રાને દેવીએ સંહરી લીધી. સૈનિકે જાગ્યા. ત્રાડ પાડી ઊઠયા–“વસુદેવ ! રાજા કંસની આજ્ઞા છે તમારા પુત્રને આપે....”