________________
F
મુનિજીવનની બાળપોથી–૪
જે સાધુ કે સાધ્વી આ રીતે થયેલી હિંસાની નિંદા. કરે છે અને અરિહંતાદિની સાક્ષીએ ભવિષ્યમાં આ હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા કરે છે તે સાધુ અને સાધ્વી જ સાચા સાધુ (સંજય) સાચા વિરતિધર (વિરય) અને પાપ. કર્મોની સ્થિતિ વગેરેને હણી નાંખનારા બને છે (પડિહય). દિઆ વા રાઓ વા.......
આવા સાધુ સાધ્વીઓ કેઈપણ સ્થિતિમાં પછી તે દિવસ હોય કે રાત હય, તેઓ એકલા હેય કે સમૂહમાં હાય (પરિસાગઓ વા) સૂતેલા હોય કે જાગતા હેય. આવી કેઈપણ અવસ્થામાં પિતાનું સાચું સાધુપણું જાળવી રાખતાં હોય છે. એસ ખલુ પાણાઇવાયસ વેરમણે
જે સાધુ કે સાધ્વી આ રીતે પ્રાણાતિપાતની વિરતિને સ્વીકાર કરે છે તે વિરતિ તેઓને હિએ ? હિતકર બનશે. સુહે ઃ સુખકર બનશે. ખમે ? સંસાર તરવામાં મદદગાર બનશે. નિસેસિએ : (નિઃશ્રેયસ મેક્ષ) મેક્ષ અપાવશે.
આણુગામિએ: ભભવ તે (વિરતિ) તેની પાછળ પાછળ આવશે. પારગામએ અને અંતે તેને સંસારને પારગામી બનાવશે.
પ્રાણાતિપાતની વિરતિ હિતકર વગેરે શા માટે ?
આ પ્રાણાતિપાતની વિરતિ એટલા માટે તેના આરાધકનું હિત વગેરે કરે છે કે તે