SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૪ (૧૦) પડુપેન્દ્રભારિયાએ : જેના આત્મા ઉપર મોહનીય કર્મને વધારે પડતો ભાર હોય તે આત્મા–પ્રત્યુત્પન્ન ભારિક કહેવાય. આવા કર્મના ભારેપણથી. (૧૧) સાયા સુફખમણુપાલચંતેણું : સાધુ જીવનમાં મળેલા ભૌતિક સુખને કારમી આસકિત સાથે ભેળવવાથી. હિં વા ભવે....... ઉપર જણાવેલા અજ્ઞાનતા વગેરે ચાર કારણે તથા પ્રમાદ વગેરે અગિયાર કારણેથી મારા આત્માએ આ ભવમાં કે અન્ય ભાગમાં પ્રાણાતિપાત કર્યો હોય, કરાવ્યું હોય કે અનુમેઘો હેય ત નિમિ ગરિહામિ તિવિહં તિવિહેણું તેને ત્રિવિધ ત્રિવિધ હું નિંદુ છું–ગણું છું. અઇઅં નિંદામિ : ભૂતકાળની હિંસાને નિંદુ છું, વર્તમાનમાં તેને રેકું છું (પડુપનં–વર્તમાનકાળમાં) -અને ભવિષ્યકાળ માટે તે સર્વ હિંસા નહિ કરવાનું પચખાણ કરું છું અર્થાત્ જાવજીવાએ અણિસિહં કઈ પણ પ્રકારની આશંસા વિનાને હું (અણિસિઓહીયાવજીવ સુધી હિંસા કરીશ નહિ-કરાવીશ નહિ અને અનુમંદિશ નહિ. આ પ્રતિજ્ઞાને સ્વીકાર હું અરિહંત-સિદ્ધ-સાધુ દેવ અને મારા આત્માની સાક્ષીએ કરૂ છું. -એવ ભવઈ ભિકૂખ વા ફિખુણુ વા...........
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy