SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેાથી-૪ કરીને ચારિત્ર ધર્મની વિરાધના કરી હાય તેનુ‘પ્રતિક્રમણ કરુ છુ. પ્રમાદાદિ અગિયાર કારણાથી થયેલા પ્રાણાતિપાત ઉપર જણાવેલા ચાર દાષાથી થયેàા પ્રાણાતિપાત એ તે ચારિત્રધર્માંના સ્વીકાર પૂર્વેના છે, જ્યારે હવે જણાવાતા પ્રમાદ આદિ અગિયાર દોષોથી થતા પ્રાણાતિપાત પછીના છે. તે અગિયાર દોષ નીચે મુજબ છે. re (1) અભિગમેણુ ના પમાએણું : ચારિત્રધમ ના સ્વીકાર કરવા છતાં અભિગમ=સ્વીકાર] પ્રમાદથી, (૨) રાગદાસપતિબદ્ધયાએ ઃ રાગ દ્વેષની આકુળ વ્યાકુળતાથી, (૩) ખલયાએ : બાળક જેવી નાદાન બુદ્ધિથી, (૪) એાહયાએ : મિથ્યાત્વ વગેરે માહનીય કમ ના ઉદ્ભયની પ્રબળતાથી. (૫) મઢયાએ ઃ શરીરની જડતાથી, (મંદતા-આળસ) (૬) કડ્ડયાએ ઃ કુતુહુલપણાના સ્વભાવથી, : (૭) તિ-ગારવ-ગરુયાએ : રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવના વધારે સપકથી થયેલા તાફાની ચિત્ત વડે, (૮) ચઉઢસાએવગએલું : કૈધાÊિ ચાર કષાયના ઉદયની પ્રળતાથી, (૯) ૫'ચિદિવસણુ : પાંચ ઇન્દ્રિયાની વધુ પડતી ગુલામીથી થયેલી ચિત્તની વિહ્વળતાથી,
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy