SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેથી–૪ ૯) અપથમાણુક્સ ઃ જેને આરાધનારા સાધુ-સાધ્વીઓ રસેઈ કરવાની ક્રિયાના ત્યાગી હોય છે તે [અપમાણસ-અપગ્ય માણસ પચૂ-રાઈ કરવી.] (૧૦) ભિખાવિત્તિ અસ્સઃ રાઈ કરનારા નહિ હોવાથી જે ધર્મના આરાધકો ભિક્ષાવૃત્તિવાળા હોય છે, તે. (૧૧) ખીસબલસઃ તેવી ભિક્ષાથી જેના આરાધકો માત્ર પેટ ભરવા પૂરતું ભેજન લે છે અર્થાત્ બીજા દિવસ માટે સંગ્રહ કરતા નથી તે, (૧) નિરગિસણમ્સ ઃ જેના આરાધકો અગ્નિના સેવનનું મરણ પણ કરતા નથી તે, (૧૩) સંપખાલિઅક્સ: જેની આરાધનાથી સર્વ કર્મ મળેનું પ્રક્ષાલન થાય છે તે, (૧૪) ચત્તસમ્સ : જેના આરાધકે રાગાદિ દેના ત્યાગી છે તે, ચિત્ત–ત્યક્ત] (૧૫) ગુણજ્ઞાહિઅસ : જેના આરાધકે ગુણોના ગ્રાહક છે. તે, (૧૬) નિવિઆરસ્ટ : જે ધર્મની આરાધના કરવાથી ઈન્દ્રિય અને મનના વિકારે પેદા થતા નથી તેવે, (૧૭) નિરિવત્તિલખણુસ ઃ સર્વ પાપ વ્યાપારથી નિવૃત્તિ એ જ જેનું સ્વરૂપ છે તે, (૧૮) પંચમહવયજુરસ્ત ઃ પાંચ મહાવ્રત સ્વરૂપ, (૧૯) અ-સંનિહિંસંચયર્સ ઃ જે ધર્મની આરાધનામાં મે કે ફળ-ફળાદિ કે ઔષધ વગેરે રાત્રે રાખવારૂપ સંનિધિ કરી શકાતું નથી તે,
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy