________________
મુનિજીવનની બાળથી–૪
ભાવ શું પાણાઈવાએ ભાવથી પ્રાણેને નાશ એટલે રાગના અથવા ઠેષના ભાવથી થતું કેઈપણ જીવના પ્રાણેને નાશ.
જ એ ઈમક્સ ઘમસ... આ આલાવાની અંદર કેવલી પ્રજ્ઞપ્ત વગેરે બાવીસ વિશેષણેથી વિશિષ્ટ સાધુને આચાર ધર્મ બતાડવામાં આવ્યું છે તે બાવીસ પ્રકારના આચાર ધર્મમાં ભૂતકાળની અંદર અજ્ઞાનતા વગેરે ચાર કારણથી અને પ્રમાદ વગેરે અગિયાર કારણેથી કઈ પણ જીવના પ્રાણને નાશ કરાયે હેય તેની હું નિંદા વગેરે કરૂ છું એ પ્રમાણે જણાવાયું છે. - કે છે તે માટે સર્વવિરતિ-ધર્મ!
બાવીસ વિશેષણે (૧) કેવલિનક્સ : કેવલી ભગવંતે ભાખેલે. (૨) અહિંસા-લખણુસ્સ: અહિંસાના સ્વરૂપવાળે, . (૩) સચ્ચાહિઅિસ : સત્ય ઉપર રહેલે, (૪) વિણયમૂલ : જેનું મૂળ વિનય છે તે, (૫) ખંતિપહાણુમ્સ : જેમાં ક્ષમા પ્રધાન છે તે, (૬) અહિરણ સેવાનિઅસ : જેમાં તેનું કે સેનૈયા
રાખી શકાતા નથી અર્થાત્ જે સર્વપરિગ્રહથી રહિત છે. [હિરણ્ય=ઘડયા વિનાનું, સુવર્ણ=ઘડેલું–સેનામહેર વગેરે) (૭) ઉવસમપભવન્સ : જેના સેવનથી હાદિને ઉપશમ
ભાવ પેદા થાય તે, (૮) નવખંભચેરગુપ્તસ્સ : નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડેથી
જે સુરક્ષિત છે તે,