________________
મુનિજીવનની ખાળપેાથી-૪
જાવજજીવાએ : જિ ફ્રેંગી પ‘ત–જીવુ' ત્યાં સુધી. તિવિહત : કરવા, કરાવવા અને અનુમેદવારૂપ હિંસાને કરીશ નહિ.
૮૪
તિવિહેણ' : મન-વચન-કાયાથી (તિવિહુ' અનુસાર) હિંસાને ત્યજું છું.
તસ્સ ભતે : આવી કોઈ હિંસા ભૂતકાળમાં મારા. વડે થઇ હાય તા હૈ ભગવત....!
પડિમામિ... : હું તેનું મિથ્યા દુષ્કૃત દઉં છુ. આત્મ-સાક્ષીએ નિંદા કરુ છું (નિંદામિ) અને ગુરુસાક્ષીએ ગર્હા–જુગુપ્સા કરું છું (ગરિહામિ).
અપાણ વાસિમિ : તેવા મારા હિંસક પરિણામવાળા. ભૂતકાલીન આત્માને મારા મનથી ત્યજી ઉં છું. સે પાણાઠવાએ ચવિહે......
જીવાના પ્રાણાના નાશ ચાર પ્રકારે છે. દ્રવ્યથી,. ક્ષેત્રથી, કાળથી, ભાવથી.
૬૧એ:ણ પાણાઠવાએ : દ્રવ્યથી પ્રાણાના નાશ એટલે ' ષટ્કનિકાયમાંથી કાઇ પણ જીવદ્રવ્યના પ્રાર્થેાના નાશ. ખિત્તએ ણુ પાણાઇવાએ ક્ષેત્રથી પ્રાર્થેાના નાશ એટલે ચૌદ રાજલેાક સ્વરૂપ ક્ષેત્રમાં રહેલા કોઇ પશુ જીવના પ્રાણાના નાશ.
:
કાલએ ણું પાણાઇવાએ : કાળથી પ્રાણાના નાશ એટલે દિવસ અથવા રાત્રિના કોઇપણ કાળમાં થતા જીવના પ્રાણાના નાશ.