________________
મુનિજીવનની બાળપોથી-૪
૮૧
પહેલો અધિકાર
૧ તિર્થંકરે આ તિર્થે.....
આ ગાથામાં નવ વસ્તુઓને પ્રણામ કરવા દ્વારા મંગલ કરવામાં આવ્યું છે. તે નીચે મુજબ(૧) તીર્થંકરદેવ. (તિર્થંકરે) (૨) તીર્થ સ્વરૂપ ગણધર ભગવંત. (તિર્થે) (૩) શાસનની સ્થાપનાના કાળમાં જેઓ સિદ્ધ થયા ન હોય
તેવા અતીર્થસિદ્ધો. (દા.ત. મરૂદેવામાતા (અતિસ્થસિદ્ધે) (૪) શાસનની સ્થાપના બાદ શરૂ થયેલા તીર્થના કાળમાં સિદ્ધ
થયેલા તીર્થસિદ્ધ. [દા.ત. સુધર્માસ્વામી વગેરે(તિસિદ્ધ) (૫) સિદ્ધના પંદર ભેદોમાંથી બાકી રહેલા તેર પ્રકારના
સિદ્ધો (સિદ્ધ) (૬) સામાન્ય કેવલીઓ (જિ). (૭) મૂળ અને ઉત્તરગુણેથી યુક્ત (રિસી) સાધુએ. (૮) અણિમા વગેરે આઠ લબ્ધિઓના ધારક મહાન સાધુઓ
(મહરિસી) (૯) પાંચ જ્ઞાન (નાણું) વંદામિ =ઉપરોક્ત નવ પૂજનીયે ને વંદન કરું છું.
રા જયારે કેઈ સાધુએ શાકત પ્રકારના સાચા સાધુ બનવું હોય ત્યારે તેણે પોતાના જીવનની શિથિલતાઓના મુ. ૪-૬