________________
મુનિજીવનની બાળપેથી
દેની માત્ર ગહ કર્યો ન ચાલે, પરંતુ તેની સાથે સાથ તેણે સાચા સાધુઓને અત્યંત ભાવભર્યા નમસ્કાર કરવારૂપ સુકૃતાનમેદના પણ કરવી જોઈએ. આ બીજી ગાથામાં તે જ વાત કરવામાં આવી છે કે............. જે આ ઈમં.....
સમ્યગુદર્શનાદિ ગુણોરૂપી રત્નના ભરેલા સાગરની થડી પણ વિરાધના કર્યા વિના જે સાચા સાધુએ આ સંસારસાગરને તરી ગયા છે તેમને નમસ્કાર કરવારૂપ મંગલ કરીને હું પણ તેમને જેવી જ આરાધનાઓની અભિમુખ થાઉં છું.
Iકા
મમ મંગલમરિહંતા..........
હે અરિહંતે! સિદ્ધ ભગવંતે...! મુનિએ...તથા આગમશે તથા સાધુ અને શ્રાવકરૂપ બંને પ્રકારની વિરતીએ.... ક્ષમા....! ત્રણ પ્રકારની ગુપ્તિ..! સંતેષ!(મુત્તી) સરળતા.... (અજવયા) નિરભિમાનીપણું (મતમે સૌ મારા મંગલ માટે થાઓ.
LI૪ અશ્મિ સંન્યા જ
પંદર કર્મભૂમિરૂપ લેકમાં જે મુનિઓ (સંજયા) તીર્થકર દેએ કહેલા (પરમરિસિદેસિએ) અત્યંત બળવાન (ઉઆરં=ઉદારમ) એવા પાંચ મહાવ્રતનું ઉચ્ચારણ કરે છે