________________
પાક્ષિકસૂત્રના અર્થ
આ પાક્ષિક્સવમાં સામાન્યતઃ ત્રણ અધિકારે વર્ણવ્યા છે.
પહેલે અધિકાર છ વ્રતના અતિચારના પ્રતિક્રમણ સ્વરૂપ તથા તે વ્રતની સ્તવના સ્વરૂપ [ઈએઆઈ ગાથા સુધી પહેલે અધિકાર છે.
બીજો અધિકાર એ જ તેના રક્ષણ માટે જેમાં જણાવ્યું છે કે અગિયાર પ્રકારના સાવઘાગે ત્યાગવા જેવા છે અને અનવદ્ય સ્વીકાર કરવા જેવા છે. તે એકથી અગિયાર પર્વતના ભાવેના નિરૂપણ વરૂપ બીજો અધિકાર છે. બેંતાલીસ ગાથા સુધી
ત્રીજો અધિકાર ગણુધરાદિ ભગવતેએ ગોઠવેલા આવશ્યક-કાલિકઉલ્કાલિક અંગપ્રવિષ્ઠ વગેરે મૃતના નામે લેખ સાથે સ્તવના સ્વરૂપ ત્રીને અધિકાર છે. [“તસ્સ મિચ્છા મિ દુકકડમ” અંતિમપદ સુધી]