________________
મુનિજીવનની બાળપોથી-૪
૭૭
અઢાઈજેસુ ............. સિરસા મણસા અત્થણ વંદામિ.
જંબૂઢીપ - ધાતકીખંડ અને અડધે પુષ્પરાવર્તદ્વીપ તથા તેમની વચ્ચે આવેલા લવણસમુદ્ર અને કાલેદધિસમુદ્ર. આ બધું મળીને અઢીદીપ કહેવાય. આ અઢીદ્વીપમાં આવેલી પંદર કર્મભૂમિ (પાંચ ભરતક્ષેત્ર + પાંચ અરવત ક્ષેત્ર પાંચ મહાવિદેહ ક્ષેત્ર) માં જે કોઈ સાધુ ભગવંતે હેય.
કેવા ? (૧) જેમણે એૉ-ગુચ્છા–પાતરા વગેરેને ધારણ
કર્યા હોય, (૨) જેઓ પાંચ મહાવ્રતના ધારક હય, (૩) જેઓ અઢાર હજાર શીલાંગના ધારક હય, (૪) જેઓને ચારિત્રધર્મ અક્ષત આકાર સ્વરૂપ હોય
અર્થાત જેએના ચારિત્રની આકૃતિ ખંડિત
થઈ ન હાયતે સર્વેને શિરથી અને મનથી હું નમસ્કાર કરું છું અઢાર હજાર શીલના અંગે
મન-વચન અને કાયાના ત્રણ ગથી = (૩) કરવું–કરાવવું અને અનુમેદવું નહિ એ ત્રણ કરણથી
= (૩૩ = ૯) આહાદિ ચાર સંજ્ઞાથી = (૩*૪=૩૬)