SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની ખાળપાથી-૪ સ્પર્શેન્દ્રિય વગેરે પાંચ ઇન્દ્રિયાથી = (૩×૩×૪૪૫ =૧૮૦) પૃથ્વીકાયાદિ પાંચ એકેન્દ્રિચા -ત્રણ વિકલેન્દ્રિયા અને સન્નીઅસ'ની ૫'ચેન્દ્રિયથી કુલ (૩×૩૪૪૪૫x૧૦=૧૮૦૦) ७८ ક્ષમા વગેરે દશ તિધમની રક્ષા કરવાપૂ ક = (૩×૩×૪××૧૦×૧૦ = ૧૮૦૦૦) આમ મુનિજીવનરૂપી જે રથ છે તેને જો સારી રીતે ચલાવવા હાય તેા તેના ઉપર મુજબના અઢારે હજાર અ ંગે (શીલાંગ) સાબૂત જોઇએ. શીલાંગ એટલે આત્મધર્માં સમજવા. ખામેમિ સવ્વ જીવે (સવ` જીવા સાથે ક્ષમાપના) હું સર્વાં જીવાને ખમાવું છું મને સવ જીવા ક્ષમા આપે।. (અહી” ખમાવું = માફી માંગવી થાય. ) કેમકે સ જીવા પ્રત્યે મારા ચૈત્રીભાવ છે. મને કઈ પ્રત્યે ઔર નથી. ઉપસ‘હારમાં જિનવદના એવમહુ' આલેઇચ્છુ આ રીતે ઉપર કહ્યા મુજબ મારા ઢાષાને પ્રગટ કરીને (આલેાઇઅ) મારા દોષાની આત્મસાક્ષીએ નિ ંદા કરીને (નિ’ક્રીય) વળી તે દોષોની ગુરુસાક્ષીએ પણ નિ ંદા કરીને (ગરહિગ્સ). વળી એ દોષાની દુષ્ટતા જાણવાથી તેની ઉપર દુગ છા કરીને (દુગ છિ મ”). ......
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy