________________
મુનિજીવનની બાળથી–૪
૭૫
જ્ઞાન દ્વારા બરાબર સમજી લઈને પચ્ચખાણ કરવાપૂર્વક ત્યાગું છું અને પછી સંયમધર્મને સ્વીકાર કરું છું.
હવે સમજીને જેનુ પચ્ચકખાણ કરવાનું છે એવી સાત બાબતે જવાય છે. જે ટૂંકમાં નીચે મુજબ છે. (૧) અબહ્મચર્ય (૨) અકM=અકૃત્ય ન કરવા જેવું (૩) અજ્ઞાન (૪) અક્રિયા-નાસ્તિક લેકના મતે (૫) મિથ્યાત્વ (૬) જિનધર્મની અપ્રાપ્તિ રવરૂપ અધિ (૭) મિથ્યાત્વ, અરિતિ, કષાય અને અશુભ ગ સ્વરૂપ અમાર્ગ.
હવે જે સાત બાબતેને સ્વીકાર કરવાનો છે તે આ મુજબ છે. (૧) બ્રહ્મચર્ય (૨) કચ્ચ=સારાં કૃત્ય (૩) જ્ઞાન (૪) આસ્તિકેના સમ્યગ મત સ્વરૂ૫ કિયા (૫) સમ્યકત્વ (૬) બેધિ=જિન ધર્મની પ્રાપ્તિ (૭) સમ્ય દર્શનાદિ સ્વરૂપ માર્ગ
જ સંભરામિ વગેરે પદો છઘસ્થપણને કારણે મને કેટલું
યાદ આવે? એટલે જે હું સાંભ છું અને જે મને યાદ આવતું નથી જેનું હમણાં જ મેં પ્રતિક્રમણ કર્યું છે. અને હજુ સુધી પણ જેનું પ્રતિક્રમણ કરી શક નથી.