________________
મુનિજીવનની બાળથી–૪
આવા મહિમાવંતા પ્રવચનમાં મારી શ્રદ્ધા વગેરે
ત ધર્મો...(૧) સદહામિ તે પ્રવચનમાં હું વિશ્વાસ કરુ છું.
(૨) પત્તિયામિ અરે! તેમાં દઢ વિશ્વાસ ધારણ
(૩) એમિ તે પ્રવચનની ઉત્તમ સેવા કરવાની
રુચી ધારણ કરું છું. (૪) કામિ તે પ્રવચનની આજ્ઞાઓને સ્પર્શ છું. (૫) પાલેમિ અરે.....! તે આજ્ઞાનું પણ નિરતિ
ચારપણે પાલન કરું છું. (૬) અપ્સપાલેમિ તે રીતે તે પ્રવચનની વારંવાર રક્ષા
તધર્મો સદ્દઉં વગેરે છ પદે આ રીતે તે ધર્મને વિશ્વાસ
-દઢ વિશ્વાસ-રુચિ-પર્શન-પાલન
અને નિર્મળ-પાલન કરતે એ હું. તસ્ય ધમસ કેવલીપનરલ્સ..તે કેવલી પ્રાપ્ત ધર્મની
આરાધના કરવામાં હવે સજજ બન્યો છું અને વિરાધનાથી નિવૃત્ત
થવામાં કટિબદ્ધ થયે છું. કેવલી પ્રજ્ઞપ્ત પ્રવચને જણાવેલી આરાધના..વિરાધના અજમ પરિણામિ સંજમં ઉવસંપજજામિ પ્રાણાતિપાત આદિ અસંયમને હું