________________
G
મુનિજીવનની બાળપોથી-૪
૭૩. છે (વિસંધિં=નાશ અવિસંધિં=
શાશ્વત) સવદુખપૃહીણમĪ જયાં સર્વ દુઃખ નાશ પામ્યા
છે, તે મેક્ષ મેળવવાના માર્ગ સ્વરૂપ તે પ્રવચન છે,
પરાકારી પ્રવચન
ઇસ્થઠિઆ છવા જે પુણ્યાત્માએ આ પ્રવચનની
બતાવેલી આરાધનામાં સ્થિર
રહેલા છે. (૧) સિજર્ઝતિ તે પુણ્યાત્માઓને અષ્ટ મહાસિદ્ધિ
વગેરે પ્રાપ્ત થાય છે. (ર) બુજઝંતિ તેઓ કેવલજ્ઞાન પામે છે. (૩) મુઐતિ તેઓ અઘાતી કર્મોથી પણ મુક્ત
થાય છે. (૪) પશિનિવાર્યતિ તેઓ સર્વ પ્રકારની શાંતિ (નિવણ)
ને પામે છે.
(૫) સવ્વદુખાણુમંત કરંતિ અને છેલ્લે તેઓ શરીર
વગેરે સંબંધી સર્વને અંત કરે છે.