________________
કર
મુનિજીવનની બાળપોથી-૪
નેઆઉઉ તે ન્યાયથી યુકત છે. સસુદ્ધ
શા માટે જણાવાયેલી કષછેદ-તાપ નામની ત્રણ પરીક્ષાઓમાં પાર, ઊતર્યું
હેવાથી એકદમ શુદ્ધ છે. સલગણું તે ત્રણ શલ્યને (ગણું કર્ત)
કાપના૨ છે. સિદ્ધિમષ્મ મુત્તિમÍ અહીં સિદ્ધિ એટલે આપણા આત્માને
હિતકર અવસ્થાઓની પ્રાપ્તિ સમજવી અને મુક્તિ એટલે આપણા આત્માની અહિતકર અવસ્થાથી છૂટકારે સમછે. આવી સિદ્ધિ અને મુક્તિના
ઉપાય (માર્ગ) રૂપ તે પ્રવચન છે. નિજ જાણમŠ નિજજાણ એટલે નિયન અર્થાત
સિદ્ધશીલા. ત્યાં જવાના માર્ગરૂપ
તે પ્રવચન છે. નિવામગ્ન નિર્વાણ એટલે સકલ કર્મોના ક્ષયથી
પ્રગટ થતું આત્માનું અનંત સુખ
તેના માગરૂપ તે પ્રવચન છે. અવિતહમ તે સત્ય સ્વરૂપ છે (વિતë=અસત્ય,
અવિતહં સત્ય) અવિસંધિ તે પ્રવચન શાશ્વત છે કેમ કે મહા
વિદેહ આદિ ક્ષેત્રમાં સતત ચાલુ