________________
મુનિજીવનની બાળપેથી-૪
દ્વારા યાદ કરે છે. જે જિનપ્રવચને પેાતાને સર્વવિરતિ અપાવીને ચાર ગતિના ભયાનક સ’સારમાંથી ઉગારી લીધે છે.
નમેા વીસાએ તિૠયરાણ ઉસભાઈ મહાવીર પજવસાણાણુ
પરમાત્મા ઋષભદેવથી માંડીને મહાવીર પરમાત્મા સુધીના ચાવીસ તીથ કરદેવાને મારી નમસ્કાર થા....જે પરમ તારકોએ નીચે જણાવેલા વિશેષણાથી યુક્ત દ્વાદશાંગી રૂપ પ્રવચનની સ` જીવાના હિત માટે પ્રરૂપણા કરી છે. કેવું છે તે પ્રવચન ? ? ?
પ્રંણમેવ નિષ્ણ થ· આ જ પ્રવચન જે મુખ્યત્વે નિગ્રંથા માટે અત્યંત ઉપકારક છે.
પાણ
સચ્
૧
અત્તર
વલિઅ’
પરિપુન્ન
પ્રવચન એટલે પ્રકૃષ્ટ વચન. આ જિનપ્રવચનમાં જીવ અજીવ વગેરે પદાર્થોનું પ્રકૃષ્ટ (ઉત્કૃષ્ટ) વિવેચન છે. તે સજ્જનાને હિતકારી છે.
તેના કરતાં શ્રેષ્ઠ (ઉત્તર) ખીજુ કાઇ દર્શન નથી.
જગતમાં તે એક જ (કેવળ જ) છે.
તે સર્વ વિષયાનુ પ્રરૂપક હાવાથી સંપૂર્ણ છે.