________________
મુનિજીવનની બાળપોથી-૪
ને
તે આ આ લોક અને પરલેક સંબંધમાં જે અસત્ય પ્રરૂપણ વગેરે થાય તે આશાતના] (૧૩) કેવલી ભગવતેએ. કહેલે ધર્મ શ્રિતધર્મ અને ચારિત્રધર્મ એમ અને પ્રકારના ધર્મ સમજવા.૩ (૧૪) દેવ, મનુષ્ય અને અસુરક [અહીં દેવથી ઊર્વલોક–મનુષ્યથી તીછોલેક અને અસુરથી અધલોક સમજે] આમ ત્રણ લેકના વિષયમાં અસત્ય પ્રરૂપણ કરવી તે આશાતના. (૧૫) સર્વ પ્રાણ,ભૂત,છવા અને સર્વે અહીં પ્રાણ એટલે બેઈન્દ્રય આદિ વ્યક્ત શ્વસેવાસવાળા છ સમજવા, ભૂત એટલે પૃથ્વી આદિ પાંચ સ્થાવરો સમજવા, જીવ આયુષ્ય ભોગવતા બધા છે અને સત્ત્વ એટલે સંસારી અને સિદ્ધ એમ સર્વ જીવે સમજવા] વગેરેની અસત પ્રરૂપણ કરવી. (૧૬) કાળદ્રવ્ય જેિ એમ કહે કે, “કાળ નામનું કેઈ દ્રવ્ય છે જ નહિ.” ઈત્યાદિ કાળ સંબંધમાં અશ્રદ્ધા વગેરે કરવાથી આશાતના લાગે.] (૧૭) શ્રત એટલે જ્ઞાનાચાર [કેઈ એમ કહે કે, “શાસ્ત્ર ભણવાની સારી ક્રિયામાં કાળ અને અકાળ શેને હોય ?” અથવા કેઈ એમ કહે કે, “આગમ ગ્રંથમાં વારંવાર છ કાયનું કે છ વતેનું વર્ણન આપવાની શી જરૂર છે? આ પ્રમાણે શ્રુત સંબંધમાં આશાતના લાગે, (૧૮) મૃતદેવી [“મૃતદેવી છે જ નહિ.” અથવા “તેનામાં કાંઈ શક્તિ નથી.” તે આશાતના કહેવાય.] (૧) વાચનાચાર્ય જેિટલી વાર વાચના લેવાની હેય તેટલી વાર તેમને વંદન કરવું જોઈએ. આથી જે કંટાળીને એમ કહે કે, “અમારા કષ્ટને ખ્યાલ કર્યા વિના વાચનાચાર્ય શું કરવા વારંવાર