________________
મુનિજીવનની ખાળપેાથી-૪
કરવા. (૨૫) દ્રવ્ય અને ભાવથી અનેક પ્રકારના ત્યાગ કરવા. (૨૬) અપ્રમત્તભાવ કેળવવા. (૨૭) હરક્ષણે સાધુ સામાચારીનું રક્ષણ પાલન કરવુ. (૨૮) શુભ ધ્યાનમાં રહેવુ. (૨૯) પ્રાણાંત વેઢનાના સમયે પણ મનને ધમ થી ચલિત ન થવા દેવું. (૩૦) પૌટ્ટલિક સમધાની ક્ષણિક્તા વિચારતા રહીને તેના ત્યાગ માટે અનેક પચ્ચકખાણા કરવા. (૩૧) દોષાનું પ્રાયશ્ચિત્ત કરવુ. (૩ર) અંત સમય નજીક આવતા સલેખના (આરાધના) કરવી.
આ મત્રીસ યેાગસંગ્રહનું' અપાલન વગેરે સ્વરૂપ લાગેલા દાષાનુ પ્રતિક્રમણ કરું છું, ૩૩, તિત્તીસાએ આસાયણાહિ. (આશાતના તેત્રીસ) ગુરુવંદન અધિકારમાં ગુરુની જે તેત્રીસ આશાતનાઓ આવે છે તે આશાતનાએનું અથવા નીચે મુજબની તેત્રીસ આશાતનાઓનું હું પ્રતિક્રમણ્ કરુ છુ..
અહિં તથી વાચનાચાય સુધીની એગણીસ આશાતના થાય છે. તે અરિહત વગેરે ઓગણીસ નામેા નીચે મુજબ છે. (૧) અરિહંત. (ર) સિદ્ધ, (૩) આચાય'. (૪) ઉપાધ્યાય. (૫) સાધુ. (૬) સાધ્વી. (૭) શ્રાવક. (૮) શ્રાવિકા. (૯) દેવ. (૧૦) દેવી. (૧૧) ઇહલેાક. (૧૨) પરલેાક. [અહીં મનુષ્યને મનુષ્યપણે જે સમાનતા છે તે ઇહલેાક સમજવા અને મનુષ્ય તથા દેવપણાને જે અસમાનતા છે તે પરલેાક સમજવા.