________________
મુનિજીવનની ખાળપેાથી-૪
(૩) આપત્તિના પ્રસંગેામાં પણ ધમ માં દૃઢ રહેવું. (૪) આ લાક– પરલેાકના સુખની અપેક્ષા વિના તપ વગેરે ધમ કરવા. (૫) ગ્રહણ અને આસેવનરૂપ એ પ્રકારની શિક્ષાનું સેવન કરવુ .
ગ્રહણ = ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવુ.
આસેવન = તે જ્ઞાનને આચારમાં ઉતારવુ.
(૬) શરીરની વિભૂષા ન કરવી. (૭) ગુપ્ત રીતે તપ કરવા. (૮) લાભદશાને ત્યાગવી. (૯) પરિષદ્ધ–ઉપસ ને સમભાવે સહુવા, (૧૦) તૈયાાના સરળ રહેવું. (૧૧) સ’યમમાં પવિત્ર રહેવું. (૧૨) સમ્યક્ત્વમાં શુદ્ધ રહેવું. (૧૩) ચિત્તમાં સમાધિ રાખવી. (૧૪) આચારાનુ હાર્દિક પાલન કરવું: (૧૫) કરવાયાગ્ય દરેકને વિનય કરવા. (૧૬) કદી દીનતા કરવી નહિ. (૧૭) સંવેગરસમાં જીવવું. (૧૮) માયાના ત્યાગ કરવા. (૧૯) દલૈક અનુષ્ઠાનામાં વિધિ સાચવવી. (૨૦) સંવરભાવ સતત જાળવવા પ્રયત્ન કરવા. (૨૧) આત્માના દોષો ઘટે એ તરફ લક્ષ રાખવુ. (૨૨) સ પૌગલિક ઈચ્છાઓના ત્યાગની ભાવના કરવી. (૨૩) ચરણુસિત્તરીરૂપ મૂળ ગુણેાને અંગે વિશેષ પચ્ચક્ખાણુ કરવા. (૨૪) કરણસિત્તરીરૂપ ઉત્તર ગુણ્ણાને અંગે વિશેષ પચ્ચક્ખાણુ
*