________________
મુનિજીવનની બાળપોથી-૪
૩૧. ઈગતીસાએ સિદ્ધાઈગુણહિ સિદ્ધ ભગવંતેના જે
એકત્રીસ ગુણે છે તે સંબંધમાં અશ્રદ્ધા વગેરે થયેલા દોષનું હું પ્રતિ
ક્રમણ કરું છું. એકત્રીસ ગુણે ગોળ ચેરસ વગેરે સંસ્થાને પાંચ
શુક્લ વગેરે વણે પાંચ સુરભિ...દુરભિ ગંધ બે મધુર વગેરે રસે............. પાંચ ગુરુ–લઘુ વગેરે સ્પશે આઠ પુરૂષવેદ વગેરે વેદ . ત્રણ
કુલ અઠયાવીસ આ અઠયાવીસનો જેમનામાં અભાવ છે તથા જેઓ અશરીરી-અસંગ અને જન્મરહિત છે તે સિદ્ધ ભગવંતે આ એકત્રીસ ગુણવાળા છે. ૩૨. બત્તીસાએ જોગસંગહહિં મન, વચન અને કાયાના
ગે હંમેશ માટે સારા બની રહે તે અંગે આલેચના વગેરે બત્રીસ
કારણે છે. બત્રીસ કારણે (૧) શિષ્ય વિધિપૂર્વક ગુરુ પાસે
આલેચના કરવી. (૨) તે આલેચના
ગુરુએ પણ કઈને જણાવવી નહિ. મુ. ૪-૫