________________
૬Y
મુનિજીવનની બાળપોથી-૪
(૨૦) જેના ઉપર અસદ્ભાવ થયે હેય તેવી વ્યક્તિ સભામાં સત્ય બેલતી હેય તે પણ તેને જુઠ્ઠી ઠરાવે. (૨૧) જેની તેની સાથે કાયમ ઝઘડા કરે. (૨૨) બીજાને વિશ્વાસમાં લઈને તેનું ધન વગેરે લૂંટી લે. (૨) પુરુષને વિશ્વાસમાં લઈને તેની સ્ત્રીને વશ કરે. (૨૪) પતે કુમાર નહિ હોવા છતાં બીજાની આગળ પિતાને કુમાર તરીકે જણવે (૨૫) એ જ રીતે પિતે બ્રહ્મચારી ન હોવા છતાં પિતાને બ્રહ્મચારી જણવે. (૨૬) જેની મદદથી પિતે ધનવાન થયે તેના ધનને લેભ કરે. (૨૭) જેના પ્રભાવથી પિતે લેકમાં પ્રસિદ્ધિ પામે તેને જ હેરાન કરે. (૨૮) ૨ાજા વગેરેને હણે. (૨૯) જે દેવ વગેરે પિતાને દેખાતા નથી તેને પોતાને સાક્ષાત્કાર થાય છે તેવાં ગપ્પાં ચલાવીને લેકમાં પિતાને પ્રભાવ વધારે. (૩૦) દેવેની અવજ્ઞા અર્થાત્ એ દેવેનું આપણને શું કામ છે ? વગેરે તિરસ્કારની વાત કરવી.