SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળાથી–૪ વંદન કરાવતા હશે ?” આમ બેલવું તે વાચનાચાર્યની આશાતના કહેવાય.]. હવે મૃત સંબંધી ચૌદ આશાતનાએ ૧ જવાઈદ્ધ સત્રમાં કમ ન સાચવ્યું કે ઉચ્ચાર બરાબર કે નહિ તેનું પ્રતિક્રમણ. ૨ વચ્ચએલિએ શાસ્ત્રોના જુદા જુદા અંશે ભેગા કરીને સૂત્રના મૂળસ્વરૂપને બદલી નાખ્યું તેનુ પ્રતિક્રમણ ૩ હીણપરમ સૂત્રને એકાદ પણ અક્ષર ઓછા બેલા તેનું પ્રતિક્રમણ ૪ અચ્ચકખરમ્ સૂત્રને એકાદ પણ અક્ષર વધારે બેલા તેનું પ્રતિક્રમણ. ૫ પયહીણું આખું પદ બલવામાં રહી ગયું તેનું પ્રતિક્રમણ. ૬ વિણહીણું સૂત્રને ઉચિત વિનય ન કર્યો તેનું પતિક્રમણ. ૭ ઘસહીણું જે પ્રમાણે વર્ણને ઘેષ (અવાજ) નીકળ જોઈએ તે પ્રમાણે ન નીકળે તેનું પ્રતિક્રમણ. ૮ જેગહીણું તે તે સૂત્રના જોગ કર્યા વિના તે તે સુત્રનું વાચન વગેરે કર્યું તેનું પ્રતિક્રમણ
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy