________________
કર
મુનિજીવનની ખાળપોથી-૪
ચાવીસ ) પાપથ થયા. (૨૫) સંગીતશાસ્ત્ર (૨૬) નૃત્યશાસ્ત્ર (૨૭) શિલ્પશાસ્ત્ર (૨૮) વૈદકશાસ્ત્ર (૨૯) શસ્ત્રકળાના શાસ્ત્રા.
૩૦. તીસાએ માહણીયઢાણેહિ માહનીયકમ બાંધવાનાં જે ત્રીસ કારણેા છે તેનું સેવન કરવારૂપલાગેલા દોષોનુ પ્રતિક્રમણ કરુ ‘’.
માહનીય કમ બધનાં ત્રીસ સ્થાનો (1) કરતા સાથે સી વગેરેને પાણીમાં ડૂબાડીને મારી નાંખવા. (૨) ક્રૂરતા સાથે માંમાં ઢચે નઈ કે ગળે ટૂ પે। દઈ કાઇને મારી નાંખવા. (૩) મેતાય મુનિના પ્રસગની જેમ મસ્તકે ચામડું' વગેરે વીટીને મારી નાંખવા. (૪) એ જ રીતે હથેાડા વગેરે વડે કાઇનુ માથુ ફાડી નાંખવું. (૫) આચાય વગેરે મહાપુરુષાન જાન લેવા. (૬) છતી શક્તિએ ગ્લાનાદ્ધિની સેવા ન કરવી. (૭) સાધુને અથવા દીક્ષાથી -ગૃહસ્થને ધમ ભ્રષ્ટ કરે. (૮) સમ્યગ્દર્શન વગેરે માક્ષ માની વિપરીત પ્રરૂપણા કરીને અથવા સાધુ વગેરેની નિંઢા કરીને જૈન-અજૈન લેાકેાને જૈન શાસનના