________________
મુનિજીવનની બાળપોથી-૪
શુદ્ધિ (૧૩) ક્રિયાશુદ્ધિ (૧૪) ક્ષમાનું પાલન. (૧૫) વૈરાગ્યવાસિત જીવન. (૧૬) થી (૧૮) મન-વચનકાયાની ગુપ્તી. (૧૯) થી (૨૪) છ કાયના જીવોની રક્ષા. (૨૫) વિનય–વૈયાવચ્ચે-વાધ્યાય વગેરે સંયમના ધર્મોનું સેવન(૨૬) પરિષહની પીડાને સહવી. (૨૭) પ્રાણાંત ઉપસર્ગમાં પણ સમાધિ. ૨૮. અઠ્ઠાવીસાએ આયાપકપેહિં આચારાંગસૂત્ર અને
તેની પાંચમી ચૂલિકારૂપ નિશીથા રાત્રના અનુક્રમે શસ્ત્રપરજ્ઞા વગેરે પચ્ચીસ તથા ઉદ્ઘાતિમ વગેરે ત્રણ અધ્યયને લેવાથી કુલ અઠયાવીસ અધ્યયને થયા. આ અઠયાવીસ અધ્યયુનેના સંબંધમાં અશ્રદ્ધા વગેરે
થયેલા દોષનું પ્રતિક્રમણ કરું છું. ૨૯. એગુણતીસાએ પાવસુઅલ્પસંહિં પાપના કારણરૂપ,
જે મૃતગ્રંથે છે તે ઓગણત્રીસ છે. તેના અધ્યયન આદિ કરવાથી લાગેલા.
દોનું પ્રતિક્રમણ કરું છું. ઓગણત્રીસ પાપગ્રંથ (૧) થી (૨) નિમિત્ત શાસ્ત્રનાં
આઠ અંગ છે. તે દરેકના ત્રણ-ત્રણ ભેદ– સૂત્ર, વૃત્તિ અને વાર્તિક એ પ્રમાણે છે. આમ (આઠx ત્રણ =