________________
}
મુનિજીવનની ખાળપેાથી-૪
અનિત્ય વગેરે બાર ભાવના મૈત્રી આદિ ચાર ભાવના યાગની આઠ દૃષ્ટિ સ ંબંધમાં આઠ ભાવના તથા જિનપ્રવચનને વિષે શંકા નહિ કરવારૂપ નિઃશ’કિની નામની એક ભાવના-આમ કુલ પચ્ચીસ ભાવના બીજી રીતે જાણવી.
બીજી રીતે પચ્ચીસ ભાવના
૨૬. છવ્વીસાએ દસાવવહારાષ્ટ્ર. ઉદ્દેસણુકાલેહિં. કેટલાક આગમેના છવ્વીસ ઉદ્દેશા છે તે સંબંધમાં જે કાલગ્રહણ આદિ ક્રિયા કરાય તેમાં અશ્રદ્ધા--અવિધિ વગેરે રૂપ લાગેલા દાષાનુ પ્રતિક્રમણ કરું છું.
છવીસ ઉદ્દેશા :- દશાશ્રુતક ધના
દશ અધ્યયનના દેશ કલ્પસૂત્રના છે અધ્યયનના છે વ્યવહાર સૂત્રના દશ ઉદ્દેશના દશ આમ કુલ છત્રીસ ઉદ્દેશા જાણવા.
૨૭. સત્તાવીસાએ અણગારગુણહિ. સાધુના સત્યાવીસ ગુણાતું અપાલન કરવારૂપ લાગેલા દાષાનુ પ્રતિક્રમણ કરુ' છું.
સાધુના સત્યાવીસ ગુણ્ણા :
(૧) થી (૬) પાંચ મહાવ્રત-એક રાત્રિભોજન વિરમણવ્રત (૭) થી (૧૧) પાંચ ઇન્દ્રિયાના વિજય. (૧૨) ભાવ