________________
મુનિજીવનની બાળપાથી-૪
પ
વગેરેના ઉપયાગ કરતાં અનુજ્ઞા લેવાની. (૪) ગુર્વાકિની રજા લઈને આહાર પાણી વગેરે વાપરવાની. (૫) સાધમિ ક સાધુઓને માટે પશુ અવગ્રહની યાચના કરવાની ભાવના ભાવવી.. જેથી ત્રીજા મહાવ્રતનું રક્ષણ થાય.
ચેાથા મહાવ્રતની પાંચ ભાવનાએ (૧) પ્રમાણથી વધુ સ્નિગ્ધ આહાર નહિ કરવાની. (૨) શરીરને વિભૂષા નહિ કરવાની. (૩) વિજાતીયના રૂપને નહિ જોવાની તથા પૂ`ક્રીડાનું સ્મરણુ નહિં કરવાની. (૪) વિજાતીય તથા પશુ અને નપુંસક વાળી વસતિમાં નહિ રહેવાની. (૫) વિજાતીય સાથે તથા વિશ્વતીય સ’બધી વાતેા નદ્ઘિ કરવાની ભાવનાએ ભાવવી, જેથી ચેાથા મહાવ્રતનું રક્ષણ થાય.
પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓ (૧) થી (૫) શબ્દ
રૂપ–રસ–ગંધ અને સ્પર્શ જો અનુકૂળ મળશે તે રાગ નહિ કરુ... અને જો પ્રતિકૂળ મળશે તે દ્વેષ નહિ કરુ એવી ભાવનાએ ભાવવી જેથી પાંચમા મહાવ્રતની રક્ષા થાય.