________________
* ૫૮
મુનિજીવનની બાળપોથી
પચ્ચીસ ભાવનાઓ જણાવી છે તેનું ચિંતન નહિ કરવા વગેરરૂપ લાગેલા દેવોનું પ્રતિક્રમણ કરું છું.
પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ પહેલા મહાવ્રતની પાંચ ભાવનાઓ (૧) ઈસમિતિ. (૨)
એષણ સમિતિ. (૩) આદાનભંડમા નિકખેવા સમિતિ. (૪) સંયમ ધર્મ વિશે અદુષ્ટ મનના પ્રવર્તન સંબંધી. (૫) સંયમ ધર્મને વિશે અદુષ્ટ વચનના પ્રવર્તન સંબંધી ભાવના ભાવવી. જેથી પહેલા મહાવ્રતનું
રક્ષણ થાય. બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ (૧) હાસ્ય (૨) લાભ
(૩) ભય (૪) કાપ (૫) અસત્ય. આ પાંચને પરિત્યાગ કરવાની ભાવના ભાવવી, જેથી બીજા મહાવ્રતનું
રક્ષણ થાય. - ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ (૧) ઉપાશ્રય વગેરેના
માલિક પાસે અવગ્રહની યાચના કરવાની. (૨) નીચે પડેલા તણખલા વગેરેની માલિકની રજાથી લેતીદેતી. કરવાની. (૩) આહાર–પાણ શય્યા.