________________
મુનિજીવનની બાળપોથી–૪
૫૭
બાવીસ પરિષહ (1) સુધા. (૨) તૃષ્ણા. (૩) શીત. () ઉણ. (૫) દશ. (૬) અચેલ. (૭) અરતિ. (૮) સ્ત્રી. (૯) ચર્યા. (૧૦) નિષદ્યા. (૧૧) શય્યા. (૧૨) આક્રોશ, (૧૩) વધ. (૧૪) યાચના. (૧૫) અલાભ. (૧૬) રેગ. (૧૭) તૃણસ્પર્શ. (૧૮) મલ. (૧૯) સત્કાર. (૨૦) પ્રજ્ઞા. (૨૧) અજ્ઞાન. (૨૨) સમ્યકત્વ. ર૩તેવીસાએ સુઅગડજઝયણહિ (સૂયગડાંગ અધ્યયન)
સૂયગડાંગ સૂત્રના બીજા મૃતસંકધના જે ત્રેવીસ અધ્યયને છે તે સંબંધમાં અશ્રદ્ધા તથા વિપરીત પ્રરૂપણ કે વિરાધના કરવારૂપ લાગેલ દોષોનું
પ્રતિક્રમણ કરું છું. ૨૪. ચઉવીસાએ દેહિ દેવ સબંધી) દેવ=તીર્થકર. દેવ
સ્વર્ગના દેવ.ચોવીસ તીર્થકર સંબંધમાં જાગેલી અશ્રદ્ધા વગેરે દોષોનું પ્રતિક્રમણ તથા વીસ દેવે દિશા ભવનપતિ + આઠ વ્યંતર + પાંચ જ્યોતિષ + એક તમામ માનિકે] ના સંબંધમાં થયેલી અશ્રદ્ધા વગેરે
દોષોનું પ્રતિક્રમણ કરું છું. ૨૫. પણવીસાએ ભાવાહિ (ભાવનાઓ–પચીસ) પાંચ
મહાવ્રતનું રક્ષણ કરવા માટે જે