________________
: ૫૬
મુનિજીવનની બાળપેથી-૪
જેટલું. અર્ધ જંઘા સુધી પાણી હોય તો તે સંઘટ્ટ કહેવાય. અને એથી પણ વધારે ઊંડું પાણી હોય તે તે લેપ પરિ કહેવાય. (૧૩) એક મહિનામાં ત્રણ વાર માયા-કપટ કરવી. (૧૪) ઈરાદાપૂર્વક ત્રણ વખત લીલી વનસ્પતિના અંકુરા વગેરે તેડવા.
2 • • • જૂઠું બોલવું. (૧૬) , , , અદત્તવતુ લેવી.
જે દોષ ત્રણ વારથી પણ વધુ સેવવામાં આવે છે તે આત્માના પરિણામે નિષ્ફર થઈ ગયા છે એમ માનવું પડે. આવી નિષ્ફરતા તે અનાચાર જ બની જાય. અહીં અતિચાર રૂપી દેશે લેવાના છે માટે ત્રણની મર્યાદા મૂકી છે. (૧૭) ઈરાદાપૂર્વક ત્રસ જીવવાળી જમીન કે સચિત્ત પથ્થર વગેરે ઉપર બેસવું કે ઊભા રહેવું. (૧૮) ઈરાદાપૂર્વક લીલી વનસ્પતિના ભોજન અંગેના અતિચાર દેષ સેવવા. (૧૯) એક વર્ષ માં દશ વખત દગલેપ પાણી ઊતરવું. (૨૦) એક વર્ષમાં દશ વખત ઈરાદપૂર્વક માયાકપટ કરવાં. (૨૧) ઈરાદાપૂર્વક સચિત્ત પાણીવાળા હાથથી કે વાસણથી ગૃહસ્થ પાસેથી વહેરવું. ૨૨. બાવીસાએ પરીસએહિં (પરિષહ=બાવીસ) શાસ્ત્રમાં
જણાવેલા બાવીસ પરિષહને સહન કરતી વખતે આર્તધ્યાન વગેરે થવારૂપ જે દેષ લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું.