________________
૫૫
મુનિજીવનની બાળપેાથી-૪
૨૧. કિવીસાએ સખલેહિ (મલિનતા એકવીસ) સ*વિરતિ
ચારિત્રમાં એકવીસ રીતેાથી સખલપણું એટલે કે ચારિત્રમાં મલિનપણું આવે છે. આ મલિનપણુ અહી મૂળથી વિરાધના સ્વરૂપ અનાચાર ન સમજતાં અતિચાર સ્વરૂપ સમજવું, આ એકવીસ મલિનતાના દોષાનુ હું પ્રતિક્રમણ કરું છું. આ અંગે જયાં સાપેક્ષતા હૈાય ત્યાં અતિચાર લાગે અને જ્યાં વ્રતની નિરપેક્ષતા હાય ત્યાં થયેલા વ્રતભંગ તે અનાચાર કહેવાય.
એકવીસ મિલનતાએ (૧) હસ્તદોષ (૨) અતિચાર રૂપે દેવાદિના સંબંધમાં આવીને મૈથુન સેવવું. (૩) દિવસે વહેરેલુ રાત્રે વાપરવું. રાત્રે વહેારેલું દિવસે વાપરવુ અને રાત્રે વહારેલુ રાત્રે વાપરવું આ ત્રણ ભાંગારૂપ જે રાત્રિલેજન છે તેના અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારના દ્વેષ સેવવા. (૪) આધાકમી† (૫) રાજપિંડ (૬) ક્રિતપિંડ. (૭) પ્રામિત્યપિંડ. (૮) અભ્યાષ્કૃત પિંડ (૯) આચ્છેદ્ય પિંડ અને (૧૦) વારંવાર જેનુ પચ્ચક્ખાણુ કર્યું છે તે પડે. આ સાત કલ્પ્ય દ્રવ્ચેાને નિષ્કારણુ અતિક્રમાદિ ત્રણ દેખે। લગાડવા. (૧૧) જ્ઞાનાદ્ધિ પામવાના પ્રયાજન વિના છ મહિનાની અંદર એક સમુદાયમાંથી બીજા સમુદૃાયની નિશ્રામાં જવુ', (૧૨) એક મહિનામાં ત્રણવાર નદીમાં ઢગલેપ પાણી ઊતરવું. ઢગલેપ=નાભિ