________________
૫૪
મુનિજીવનની બાળપેથી–૪
(૭) સ્થવિરને પરાભવથી માંડીને વિનાશ કરે
વિરેના ત્રણ પ્રકાર છે. (૧) અગિયાર અંગેમાંથી સમવાયાંગ સુધીના પહેલા ચાર અંગેના જ્ઞાતાને શ્રુતસ્થવિર કહેવાય. (૨) વીસ વર્ષને જેને દિક્ષા પર્યાય થયેલ હોય તે પર્યાય સ્થવિસ કહેવાય. (૩) સાઠ વર્ષ ઉપરની ઉંમરવાળા તે
વયસ્થવિર કહેવાય. (૮) પૃથ્વીકાયાદિ જીવોની હિંસા કરવી. (૯) ક્ષણિક પણ કેપ કરે. (૧૦) લાંબા કાળ સુધી ક્રોધમાં જ રહેવું. (૧૧) બીજાના નિંદાદિ કરવા. (૧૨) અપરાધીને પણ ચેર–કપટી તરીકેને આક્ષેપ કર(૧૩) શાંત થયેલા કષાયની પુનઃ ઉદીરણા કરવી. (૧) અકાળે સ્વાધ્યાય કરે. (૧૫) સચિત્તના સંઘટ્ટાવાળા હાથ – પગથી કઈ | પ્રવૃત્તિ કરવી. (૧૬) દિવસે તથા રાત્રે અવિવેકથી ઊંચા સ્વરે બોલવું (૧૭) વાકુ કલહ કરે. (૧૮) ગચ્છમાં પરરપર સાધુઓમાં ભેદ પડાવે. (૧૯) સૂર્યાસ્ત સુધી આહાર પણ વાપરવાં. (૨૦) એષણા સમિતિનું અપાલન કરવું.