________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૯. એગુણવીસાએ નાયજઝાયણેહિ (જ્ઞાતાધર્મકથા–ઓગ
ણીસ) જ્ઞાતાધર્મકથા નામને જે આગમગ્રંથ છે તેના ઓગણસ અધ્યયને છે. તે સંબંધમાં અશ્રદ્ધા ઉસૂત્ર પ્રરૂપણ વગેરે.લાગેલા દોષનું
પ્રતિક્રમણ કરું છું. ૨૦. વીસાએ અસમાવિઠાણે હિં (અસમાધિનાં સ્થાને –)
વીસ) અસમાધિનાં જે વીસ સ્થાને છે તેના સેવનરૂપે લાગેલા દોષનું પ્રતિક્રમણ કરું છું. નીચે લખેલા વસ નિમિત્તોથી ચિત્તમાં અસમાધિ પેદા થવાની શકયતા હોવાથી તે વસ
અસમાધિ સ્થાને કહેવાય. --વીસ અસમાધિ સ્થાને :
(૧) જલદી જલદી અયતનાથી ચાલવું. (૨) અપ્રમાજિત સ્થાને બેસવું કે સૂવું. (૩) પ્રમાજેલા સ્થાને પણ જેમ તેમ બેસવું વગેરે. (૪) શાસ્ત્રાજ્ઞાથી વધારે વસતિ વાપરવી, વધુ સંથારા
વાપરવા, વધુ વસ્ત્ર – પાત્ર વગેરે વાપરવાં. (૫) શાસ્ત્રાજ્ઞાથી વધુ આસને વાપરવાં. (૬) રત્નાધિક વડીલે વગેરેના અપમાન કરવાં.