________________
પર
સત્તર અસૌંચમ : પૃથ્વીકાય આદિ પાંચ વિકલેન્દ્રિય,,
પંચેન્દ્રિય એક
એક
એક
એક
અવ
પ્રેક્ષા
-
મન–વચન–કાયાના ચેાગથી
ઉપેક્ષા
એક
પ્રમાજ ના પારિષ્ઠાપનિકા એક
ત્રણ
--
મુનિજીવનની બાળપેાથી-૪
-
-
ત્રણ
આમ કુલ સત્તર પ્રકારના અસયમ છે.
૧૮. ારસવિહે અખભે (અબ્રહ્મચય = અઢાર) અઢાર
પ્રકારના જે અબ્રહ્મ છે. તેનુ સેવન કરવાથી લાગેલા દાષાનુ પ્રતિક્રમણ કરુ` છું. (ર×૩૪૩ = ૧૮) તે આ રીતે...ઔદ્યારિક, વક્રીય શરીર દ્વારા ઃ એ .... મનુષ્ય-તિય "ચ કે દેવના શરીર સાથે : ત્રણ....મનથી, વચનથી અને કાયાથી : ત્રણ ઉપર મુજબ અઢાર પ્રકારે અબ્રહ્મ સેવવાથી લાગેલા દોષાનુ પ્રતિક્રમણ કરું છું. આ અઢાર પ્રકારે અબ્રહ્મનું સેવન ન કરવું તે,