________________
મુનિજીવનની બાળથી–૪
ચોટ
પ્રકાર
-પર્યાપ્તા કુલ સાત
! અપર્યાપ્તા ૧૫. પનરસહિં પરમાહમિહિં (પરમાધાર્મિક-પર)
અંબ વગેરે પંદર પ્રકારના પરમાધાર્મિક નામના ભવનપતિ દેવે છે. તેમના શાસ્ત્રીય નિરૂપણ સંબંધમાં
અશ્રદ્ધા કરવારૂપ દોષ. ૧૬. સેલસહિં ગાહાસેલસહિં (ગાથા અધ્યયન-સેળ)
સૂયગડાંગ નામના આગમગ્રંથના પહેલા શ્રુતસ્કંધના સોળ અધ્યયન છે. તેમાં સોળમાં અધ્યયનનું નામ ગાથા અધ્યયન છે. આ ગાથા સુધીના સોળ અધ્યયન સંબંધમાં જે કાંઈ વિપરીત પ્રરૂપણુ-અશ્રદ્ધા વગેરે લાગેલા દિષાનું પ્રતિક્રમણ કરું છું. અહીં ઉપલક્ષણથી બધા આગમેના સંબં
ધમાં દેષ સમજી લેવા. ૧૭. સત્તરસવિહે અસંજમે (અસંયમ–સત્તર) સત્તર પ્રકા
રના સંયમની વિરુદ્ધ-તે સત્તર પ્રકા૨ના અસંયમ સેવવારૂપ લાગેલા દોષ તેનું હું પ્રતિક્રમણ કરું છું.